tag:blogger.com,1999:blog-3670795552631118996.post5693082487251463126..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: ઓડિયન્સ કો ક્યા મંગતા?Shishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-31407201826329148822010-12-01T10:00:33.224-08:002010-12-01T10:00:33.224-08:00@Shishirbhai.. ઘણી વાર ફિલ્મ નહી, ઓડિયન્સ નિષ્ફળ જ...@Shishirbhai.. ઘણી વાર ફિલ્મ નહી, ઓડિયન્સ નિષ્ફળ જાય છે.. total agree..
@Rutul: કરણ જોહરે ડિરેક્ટ કરેલી પૈકી કુછ કુછ હોતા હૈ યંગસ્ટર્સ અને લવસ્ટોરી ક્રેઝી ખાસ તો શાહરૂખ-કાજોલના ફેન્સના કારણે ધૂમ ચાલી, કભી ખુશી કભી ગમ એ ફેમિલિ ઈમોશન સાથેની હોઈ વાસ્તવિકતાની નજીક લાગી.. બાકી.. કેજોની જ ડિરેક્ટ કરેલી કભી અલવિદા ના કહેના અને માય નેમ ઈઝ ખાનને અને વાસ્તવિકતાને જોજનો છેટું છે..તેની જ નિર્માતા તરીકેની કલ હો ના હો, દોસ્તાના, વી આર ફેમિલિ, આઈ હેટ લવ સ્ટોરીઝને જે રીતે રજૂ કરાઈ છે તે જોતા તેને વાસ્તવિકતા સાથે ક્યાંય નજીકનો નાતો નથી દેખાતો..Anonymoushttps://www.blogger.com/profile/04160196931843332970noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-33366421707146527862010-11-30T09:56:49.370-08:002010-11-30T09:56:49.370-08:00@Himmat and Rajesh: Ditto. I gave it 4 stars in my...@Himmat and Rajesh: Ditto. I gave it 4 stars in my Mid-day review.
@Dr. Anjuali Virani: That's even more puzzling.Not UP-Bihar like Hindi belt, but audience from big cities like Mumbai and even overseas rejected the film - the just didn't like it!Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-51235888320794877152010-11-30T05:20:22.393-08:002010-11-30T05:20:22.393-08:00am agree with Shishirbhai. good movie.. I liked ac...am agree with Shishirbhai. good movie.. I liked acting of both stars.. and I think now common people are also speaking english in their normal conversation ,it has become very common.. before 3 years in Ahmedabad I asked somebody 1 address near ashram road.. i asked him in gujarati..but he replied in english..I mean just because of few english dialogues we can not give minus points,,5 stars..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-80250074154727884302010-11-29T21:55:05.373-08:002010-11-29T21:55:05.373-08:00i give my *****star to Guzarish and agree with shi...i give my *****star to Guzarish and agree with shishibhai.himmathttps://www.blogger.com/profile/05307951658539549529noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-85388462561060009122010-11-29T10:33:31.890-08:002010-11-29T10:33:31.890-08:00guzarish....as usual giant...big... blue sets....s...guzarish....as usual giant...big... blue sets....same as "black"..but superb acting by both ritik and aishvrya....if avoided english dialog i think it wd be touched all class & mass both viewers....good story line.....very emotional scenes.....as per my vew **** star :)rajeshhttps://www.blogger.com/profile/11598178739348655816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-924927630720274512010-11-29T06:10:37.381-08:002010-11-29T06:10:37.381-08:00@Rutul. Thanks for sharing your thoughts. This is ...@Rutul. Thanks for sharing your thoughts. This is what one calls magic of cinema- it can provoke extreme reactions! There are some movies you would either love or hate, but most definately would not be able to ignore. Guzarish is one such film.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-61357973477648322312010-11-29T03:16:05.598-08:002010-11-29T03:16:05.598-08:00શિશિરભાઈ,
માફ કરશો પણ તમારી સાથે આજે સહમત નથી (અન...શિશિરભાઈ,
માફ કરશો પણ તમારી સાથે આજે સહમત નથી (અને મોટાભાગના ફિલ્મ રીવ્યુમાં હોવું છું.). અને 'દબંગ' કે 'ગોલમાલ ૩' જેવી ફિલ્મો પર વિશેષ પ્રેમ ન હોવા છતાં આ કહી શકું છું કે ભણશાળીને હું કળાકાર બિલકુલ માનતો નથી અને તેની ફિલ્મમાં 'કળા' જાણે મહેલોમાંથી ઉતારી આવી હોય તેવી હોય છે. કરણ જોહરની જેમ તે સામાન્ય માણસના વિષય વસ્તુ પર તો ફિલ્મ બનાવી શકતા જ નથી. કદાચ એ કેટેગરીમાં 'ખામોશી' તે પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. અને તેના માટે વખાણવા લાયક પણ હતી. વળી, તે જાતે (એક જુના ઇન્ટરવ્યુંમાં) પોતાની સરખામણી મખમલબાફ, રિત્વિક ઘટક અને ગુરુ દત્ત સાથે કરે છે. તેનાથી પણ મહાન ફિલ્મકાર નથી બની શકાતું. તેને 'હટ કે' વિષયો લેતા આવડે છે પણ તેની ટ્રીટમેન્ટ પછી 'મેગાલોમેનીયાક' હોય છે. ભણસાલીને દરેક વસ્તુ મોટી અને વધુ મોટી, ચોખ્ખી અને વધુ ચોખ્ખી બનાવવા જોઈએ છે અને પછી વાસ્તવિકતાનો અને સર્જનાત્મકતા દાવો કરે છે. ભણસાલીના ફિલ્મોના પાત્રો કરતા તો કરણ જોહરના પાત્રો પણ વાસ્તવિક અને આપણી આસ-પાસના લાગે. સામાન્ય રીતે હોંશિયાર દર્શક કે જેને માત્ર સસ્તું મનોરંજન જ નથી જોઈતું કૈંક વધુ પણ જોઈએ છે તે પણ આ ફિલ્મો પચાવી શકતો નથી. ઓડીયન્સ આ વખતે બરાબર ન્યાય કર્યો છે અને ભણસાલીએ પોતાની જાતને શહીદ માન્યા વગર તેમનો આદેશ માથે ચઢાવવો જોઈએ. એકવીસમી સદીના ગુરુ દત્ત બનવા માટે ફિલ્મોનું પીટાઈ જવું જરૂરી નથી પણ સારી ફિલ્મો બનાવવી પણ જરૂરી છે!
ઋતુલRutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-25673642265685636362010-11-29T01:09:26.590-08:002010-11-29T01:09:26.590-08:00OMG...
ugh ugh...
guzarish i watched 1st day 1st...OMG...

ugh ugh...

guzarish i watched 1st day 1st show..

me job ma raja rakhi ne gyo to a ane HP jova..

now come to point..

guzarish na MARA views..

saru chhe pan parts ma

ghana sara parts chhe.. last scene was awesome.. hats off..

now mistakes..

omar ne tena rival no son na banavyo hot to pan kai farak padet?

jo ethan techonlogy na use thi wheel chare chalvto hoi to mobile na rakhi sakay motion sensor valo..
chhat mathi pani padtu hoi to PANI PELA pad pan bandhi sakay..
teni aasistant nu su kam hatu movie ma.. khali ek git..

mane aavu lagyu..brijeshhttps://www.blogger.com/profile/02487752450801434501noreply@blogger.com