tag:blogger.com,1999:blog-3670795552631118996.post4811494415005299964..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: ફિલ્મ રિવ્યુઃ રોબોShishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-20631372204930356502010-10-05T09:48:54.145-07:002010-10-05T09:48:54.145-07:00Very well said,Pokiri. But this is how it has alwa...Very well said,Pokiri. But this is how it has always been. Bad boys generally tend to have best lines, best scenes, best visual impact and sometimes, even best girls! Take Gabbar Singh, for example. Why, even in Ramayan, Ravan's character is far more dramatic and 'visually' stunning than Ram. It is villain who adds the required spice and drama to the narrative, he moves the story further. Bad boys generally hog all the fun! Ditto in the case of Robot.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-63293346159253094592010-10-04T23:49:24.262-07:002010-10-04T23:49:24.262-07:00સો ટક સહમત આ અઠવાડિયે જ નહિ છેલ્લા છ મહિનામાં રિલિ...સો ટક સહમત આ અઠવાડિયે જ નહિ છેલ્લા છ મહિનામાં રિલિઝ થયેલી આ બેસ્ટ ફિલ્મ છે, પણ રોબોટની વાર્તામાં રહેલી નબળાઇ સૌથી કઠતી બાબત લાગી. ફર્સ્ટ હાફની ટ્રેન ફાઇટને બાદ કરતા ફિલ્મમાં મોટાભાગના તમામ જોરદાર ફાઇટ સીનમાં સારામાં સારા એડવેન્ચર બેડ અથવા વિલન રોબો કરે છે. સ્ટંટ કે સ્પેશ્યલ ઇફેક્ટ ગમે એટલી સારી હોય પણ વિલન કરે ત્યારે મઝા નથી આવતી. સારા સ્ટંટ કે રોમાંચિત કરી દેતી સ્પેશ્યલ ઇફેક્ટ વાર્તાથી મહાન ક્યારેય નથી હોતા, અને દુર્જન ગમે એવા સાહસ કરે કે જીત મેળવે તેનાથી ક્યારેય પ્રભાવિત થઇ શકાતું નથી. રોબોટના હિરો ડો.વશીનું કામ માત્ર પેલી વાનમાં બેસીને ડિમેગ્નેટાઇઝ કે ડિસ્ટ્રોય જેવા બટનો દબાવવા પૂરતું જ રહ્યું છે, જ્યારે દર્શકોને પ્રભાવિત કરવાનું કામ બેડ રોબો પર છોડી દેવામાં આવ્યું છે. આપણે હંમેશા અસત્ય પર સત્યની જીત જોવા ટેવાયેલા છીએ, રોબોટમાં સત્યની જીત થતી હોવા છતાં દર્શકોને ઇમ્પ્રેસ કરવાનું કામ તો અસત્ય (બેડ રોબો)ના ભાગે જ આવ્યું છેUnknownhttps://www.blogger.com/profile/05419373425691985544noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-47472933849089621802010-10-04T23:44:34.823-07:002010-10-04T23:44:34.823-07:00This comment has been removed by the author.Unknownhttps://www.blogger.com/profile/05419373425691985544noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-64991428360313180322010-10-04T16:45:35.873-07:002010-10-04T16:45:35.873-07:00Lalit, best part of Robot is, even though it has s...Lalit, best part of Robot is, even though it has superb animatrics, it is very Indian in its appeal. It doesn't look or feel alien to our audience. Robot will go on a long way for sure.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-34000248888369869332010-10-04T00:05:01.868-07:002010-10-04T00:05:01.868-07:00અપેક્ષા મુજબ જ રોબોટ ગજબનાક ફિલ્મ છે. આમ તો વાર્તા...અપેક્ષા મુજબ જ રોબોટ ગજબનાક ફિલ્મ છે. આમ તો વાર્તા ખાસ નવી નથી (સરેરાશ ભારતીય દર્શકો માટે કદાચ નવી કહી શકાય). રોબોટ નું સર્જન સારા કામ માટે થયું હોય પછી એ ખરાબ કામ કરવા માંડે અને એને કાબુમાં લેવા મથામણ કરવી પડે. એવી વાર્તા તો વિજ્ઞાન કથા લેખક આઈઝેક અસીઓમોવ ના સમયથી લખાતી આવે છે. અહી જોકે પૈસા આવી ફિલ્મ આપને ત્યાં બની એના છે. વિજ્ઞાનીઓ રોબોટમાં લાગણીઓ દાખલ કરવામાં સફળ નથી થતા જે રજનીકાંત કરી બતાવે છે (એમના માટે આમેય ક્યાં કઈ અશક્ય છે!).VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-88053503617348720732010-10-03T02:21:57.321-07:002010-10-03T02:21:57.321-07:00Rajni is superb but real hero is director SHANKAR ...Rajni is superb but real hero is director SHANKAR ! His vision & execution are amazing. Yet story engages unlike other sci-fi thrillers.<br /><br />BTW, my son likes very much & just keep on talking & asking @ CHITTI entire sunday !Niraj Panchalhttps://www.blogger.com/profile/03094001476976404651noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-19075864092687933042010-10-02T12:22:45.605-07:002010-10-02T12:22:45.605-07:00Have aape aapela review lens thi film joishu...Maz...Have aape aapela review lens thi film joishu...Maza aavshe.Thanx.Anonymoushttps://www.blogger.com/profile/16284028009391083381noreply@blogger.com