tag:blogger.com,1999:blog-3670795552631118996.post348299814654561294..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: ‘સદમા’: સુરમઈ અખિયોં મેં...Shishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-208484609041914792012-07-09T00:53:18.660-07:002012-07-09T00:53:18.660-07:00" સદમા " નાં માત્ર બે ગીતો જ હીટ હતા &qu..." સદમા " નાં માત્ર બે ગીતો જ હીટ હતા " સૂરમઇ અંખીયોં મે " અને " એ ઝીન્દગી ગલે લગાલે " અનુક્રમે યેસુદાસ અને વાડેકરે કમાલ કરી છે

છતાં આશા ભોંસલેએ ગાયેલ " ઓ બબૂઆ ઓ મહુવા..... " ખૂબ જ સરસ છે અને આ જ ગીત પરથી પ્રેરણા લઇ ( ચોરી કરી એવું ના બોલાય ) આનંદ-મીલીંદ ભાઇઓ એ ફિલ્મ " વંશ " માં લતાજી પાસે ગવરાવ્યું " યે બિંદિયા યે કંગના કરે ક્યા ઇશારે "....

સાંભળો આ બન્ને ગીતો.........

http://www.youtube.com/watch?v=CAAtcLyv1zw

http://www.youtube.com/watch?v=TC6vesYXSLUDevdutt Thakerhttps://www.blogger.com/profile/00553155423225257951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-46224945950411651342012-07-08T07:14:30.557-07:002012-07-08T07:14:30.557-07:00Thanks dear.Thanks dear.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-25888594546440762882012-07-08T01:47:21.539-07:002012-07-08T01:47:21.539-07:00શિશીર.ખૂબ સરસ.શિશીર.ખૂબ સરસ.Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-58816967589320046062012-07-08T00:15:28.342-07:002012-07-08T00:15:28.342-07:00Thanks dear.Thanks dear.Shishir Ramavathttps://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-48649462214709615552012-07-07T23:06:41.275-07:002012-07-07T23:06:41.275-07:00પ્રિય શિશિરભાઈ, ' સદમા ' જેવી ફિલ્મો કાળના...પ્રિય શિશિરભાઈ, ' સદમા ' જેવી ફિલ્મો કાળના બંધનોથી પર હોય છે. શ્રીદેવી અને કમલ હસનનો સાહજિક અભિનય આ ફિલ્મનો પ્રાણ છે. આપણામાં અંદર જે ધબકે છે, તે ખરેખર હ્યદય જ છે કે ખાલી ધબકારા જ.. એ ચકાસવા ય આ ફિલ્મ જોઈ લેવી જોઈએ. સુરમઈ અંખિયો સે..ના સુંદર શબ્દોને વખાણવા કે ઈલિયારાજાની સ્પર્શી જતી ધૂન માટે સલામ કરવી કે પછી યેશુદાસના મીઠડા અવાજમાં ખોવાઈ જવું- કેટલીક મૂંઝવણો ય કેટલી મીઠી હોય છે, નહીં? તમે આ અગાઉ પણ એકવાર ડર્ટિ પિક્ચર ના રિલીઝ ટાણે આ ફિલ્મને યાદ કરીને સિલ્ક સ્મિતાની કામપ્રચુર અદાઓ ને શ્રીદેવીની માસુમિયત- વચ્ચેના કોન્ટ્રાસ્ટ વિશે વાત કરેલી, ને એ પછી મેં એ ફિલ્મ ફરી જોયેલી. અત્યારે એ બધી યાદો ફરીવાર ઉમટી આવી. આ લેખ માટે અભિનંદન, દોસ્ત.ભરતકુમાર ઝાલાnoreply@blogger.com