tag:blogger.com,1999:blog-3670795552631118996.post1386602885401032800..comments2023-12-25T06:30:24.617-08:00Comments on Shishir Ramavat: મલ્ટિપ્લેક્સ :સપનાં નવાં...Shishir Ramavathttp://www.blogger.com/profile/04760388435388519254noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3670795552631118996.post-49981170221430743762014-09-02T22:20:48.071-07:002014-09-02T22:20:48.071-07:00વાહ....શિશિરભાઈ અભિષેક ભાઈ વિષે ની અને ગરવા ગુજરાત...વાહ....શિશિરભાઈ અભિષેક ભાઈ વિષે ની અને ગરવા ગુજરાતીઓ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને મોર્ડન બનાવવા માંગે છે એ બધા ની જાણકારી જાણી ને આનંદ થયો.... ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનું પેલે થી નક્કી હતું.૭ વાગ્યે સાંજે ઘાટકોપર માં પેલો શો મને અનુકુળ આવે એમ હતો. હું એક દોસ્તાર ને લઈ ને હાલી નીકળેલો.. ત્યાં જતા ખબર પડી કે પેલી ટીકીટ અમે ફડાવી છે... શો શરુ થવાની અડધી કલાક પેલાપ્ન કોઈ દેખાતું નોહ્તું કે જે ગુજરાતી મુવી જોવા આવ્યું હોય. થોડી વાર પછી બે વૃદ્ધ આંટી આવેલા જે ફાડું એંગ્રેજી બોલતા હતા પણ મૂળે ગુજરાતી હતા.પછી હાશકારો થયો..થોડી વાર પછી ૫-૬ જણા આવ્યા..શો નોસ્મ્ય થઈ ચુક્યો હતો હજુ શરુ થઈ નહોતી .પરંતુ પાછળ થી આવેલા માં એક ધીરેન ભાઈ પણ હતા.પછી બે લીટી માં પરિચય થયો..ત્યાં જ શો શરુ થયો. મુવી પત્યા પછી એની જોડે થોડી વાતો કરવાની હતી.પણ રહી ગઈ....Anonymoushttps://www.blogger.com/profile/14445833192707242903noreply@blogger.comtag:blogger.com,1999:blog-3670795552631118996.post-30181701546476009932014-08-31T06:19:57.279-07:002014-08-31T06:19:57.279-07:00thanks for taking us behind the scene ...! I just ...thanks for taking us behind the scene ...! I just love the new generation of Gujarati Cinema....This movie must be appreciated, as they will take us in future. maulikdrhttps://www.blogger.com/profile/15087049113548197597noreply@blogger.com